જામનગર: જિલ્લામાં તબીબી સેવાઓ આપતી સંસ્થાઓએ 12 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા યાદી જાહેર કરાય
Jamnagar, Jamnagar | Sep 6, 2025
જામનગર જિલ્લામાં તબીબી સેવાઓ આપતા સંચાલક, ડોકટરોને નિયત સમય મર્યાદા તા.૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં આ અધિનિયમ અંતર્ગત બિનચૂક...