શહેરા: શહેરા તાલુકાના બીલીથા,બોરડી સહિતના ગામોમાં મહીસાગર નદીનું પાણી ફરી વળતાં ખેતરો બેટમાં ફેરવાયા
Shehera, Panch Mahals | Sep 5, 2025
કડાણા અને પાનમ ડેમમાંથી મોટીમાત્રામાં પાણી છોડવામાં આવતા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠે આવેલા...