વઢવાણ: એ ડિવિઝન પોલીસે વકીલ સોસાયટી ના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 8 શખ્સો રૂ. 2,74,900 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Wadhwan, Surendranagar | Aug 9, 2025
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસી ફકીર સોસાયટીના રેણાક મકાનમાં જુગાર અંગેની રેડ દરમિયાન વિપુલ દિલીપભાઈ, નવીનભાઈ દામજીભાઈ,...