ભિલોડા: સુનોખ ગ્રૃપ સેવા સહકારી મંડળીના વાઇસ ચેરમેન તરીકે ઠાકોર પ્રવીણભાઈ અને કુલદીપસિંહજી જાડેજાની બિનહરીફ વરણી
ભિલોડાના ધી સુનોખ ગ્રૃપ સેવા સહકારી મંડળી,સુનોખના વાઇસ ચેરમેન તરીકે ઠાકોર પ્રવીણભાઈ સુખાભાઈ તથા કુલદીપસિંહજી જાડેજાની બિનહરીફ વરણી આજરોજ કરવામાં આવી છે.સંસ્થાના આગેવાનો અને સભ્યો દ્વારા બંને આગેવાનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ વરણીથી સંસ્થાના કાર્યમાં નવી ઉર્જા અને વિકાસ માટેની દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.