હિંમતનગર: હિંમતનગર એસટી ડીવીઝનને ૧૦ નવી અધતન બસો મળી:નવી મળેલ બસને લાંબા રૂટ પર દોડાવામાં આવશે.
Himatnagar, Sabar Kantha | Aug 1, 2025
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીએ અંદાજે ૧૯પથી વધુ બસોનો લોકાર્પણ કર્યુ હતું તેમાં હિંમતનગર એસટી ડીવીઝનને ૧૦ નવીન બસોની...