લાખણી: લાખણી પંથકનાં ગો ભક્તોએ જોળી પાથરી પશ્ચિમી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગૌમાતા માટે ફાળો એકત્ર કરાયો
India | Sep 13, 2025
લાખણી ગામથી પુરગરસ્ત વિસ્તારોમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે સરાહનીય પહેલ સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ...