ખેડબ્રહ્મા: શહેર તરફથી જતી બસને ઈડર હાઇવે રોડ ઉપર અકસ્માત નડ્યો: ત્રિપલ અકસ્માત સર્જાયો
Khedbrahma, Sabar Kantha | Aug 19, 2025
આજે અંદાજીત બપોરે 3 વાગ્યા ની આસપાસ શહેર થી અંબાજી-છોટાઉદેપુર બસ કે જે ઈડર તરફ જઈ રહી હતી. તે દરમિયાન ઈડર હિંમતનગર હાઇવે...