આણંદ શહેર: અમુલ ની 700થી વધુ ચીજવસ્તુઓના પેકમાં 4 થી 40 રૂપિયાનો ઘટાડો
જી.એસ.ટી દરોમાં સુધારો થતાં અમૂલની ૭૦૦ થી વધુ ચીજ વસ્તુઓના પેક સાઈઝ પર રૂ.૪થી લઈને રૂ. ૪૦ સુધીનો ઘટાડો થયો છે.અમૂલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારનવા જી.એસ.ટી.દરોના કારણે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાના સંકલ્પને ઝડપથી સાર્થક કરાશે તેવું જણાવ્યું હતું. શુક્રવારે સાંજે 6:30 વાગે માહિતી વિભાગ દ્વારા માહિતી આપવામાં આવેલ છે.