શહેરા: નાફેફના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ચાંદણગઢ ગરબામાં ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારો
નાફેફના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદણગઢ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો,સાથે જ આ સમયે ગાયક કલાકાર વિજય સુવાડા એ પણ જેઠાભાઈ ભરવાડનું નામ લઈ ખોડિયાર માઁ નું ગીત ગાઈને ખેલૈયાઓના મનમોહીત કરી દીધા હતા.