કપડવંજ: જગડુપુર, આબવેલ સહિતના ગામોમાં રવિ સિઝન એવરનેસ કાર્યક્રમ યોજાયો, ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો.
કપડવંજ તાલુકામાં રવિ સીઝન અવેરનેસ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો કપડવંજના ઝઘડો પુર પિરોજપુર આબવેલ અને વઘાસ ગામોમાં ક્લસ્ટર દીઠ રવિ સીઝન અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આગામી રવિ સિઝન માટે માર્ગદર્શન આપવાનું આ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો.