મહેમદાવાદ: શહેરમાં ઔડા દ્વારા સમર કોમ્પ્લેક્સની 35 દુકાનો તૅમજ નગરના અન્ય વોસ્તારોમાં પોલીસ પ્રોટેકશન સાથે દબાણ દૂર કરવાની કામગીરી
મહે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઔડા દ્વારા બિનઅધિકૃત બાંધકામ જેવા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ખેડા બ્રિજ પાસે આવેલ સમર કોમ્લેક્ષમા આવેલ લગભગ 35 દુકાનોને જેસીબી દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ખાત્રજ દરવાજા બહાર આખરી મુકામ કબ્રસ્તાન તૅમજ ગંગનાથ મહાદેવથી આસ્થા તરફ જવાના રોડ ઉપર જેવા વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસ પ્રોટેકશન સાથે કામગીરી હાથ ધરાઈ હતી.