જિલ્લાના ખેડુતોની ફરી ભારતમાલા પ્રોજેકટમાં જમીન વળતર મુદ્દે બેઠક, યોગ્ય વળતરની કરી માંગ
Palanpur City, Banas Kantha | Aug 24, 2025
બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની આજે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતરની માંગ સાથે બેઠક મળી હતી...