પંચમહાલ SOG શાખા દ્વારા આજે ગુરુવારના રોજ પેટ્રોલિંગ દરમ્યાન પરપ્રાંતીય ભાડુઆત અંગે ચકાસણી કરતા જલારામ એન્ટ્રોરાઇઝ દુકાનની ઉપર એક મકાનમા બિહારના રહેવાસી કપિલદેવ યાદવ છેલ્લા છ મહિનાથી ભાડે રહેતો હોવાનુ જાણવા મળ્યું હતુ મકાન માલિક પાર્થકુમાર ચાવડાએ ભાડુઆત પાસેથી કોઈ ઓળખ પુરાવો મેળવ્યો ન હતો જેથી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મકાન માલિક સામે કાર્યવાહી હાથ ધરવામા આવી છે.