ધંધુકા: *ધંધુકામાં આવેલ મળવતવાડા પાસેથી ગેરકાયદેસર કરાયેલ દબાણ દૂર કારાયું.*
#daban #દબાણ ##dhandhuka #ધંધુકા
*ધંધુકામાં આવેલ મળવતવાડા પાસેથી ગેરકાયદેસર કરાયેલ દબાણ દૂર કારાયું.* ધંધુકા ટાઉનમાં અગાઉ કતલ કરવાનાં ઇરાદે 20 જેટલાં ગૌવંશ લઇ જનાર આરોપી સામે કાર્યવાહી કરવાની આવી હતી. જેના ઘર મળવતવાડા, સર મુબારક જવાના રસ્તા પાસે ગેરકાયદેસર વાળેલ સરકારી વાડાની જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. આમ નગરપાલિકા તથા ધંધુકા પોલીસ દ્વારા ગુનેગાર સામે લાલ આંખ કરી છે.