રાજકોટના મવડી ગામમાં રહેતા યુવકે વીડિયો બનાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, પોલીસકર્મી અને દવે સાહેબ પર માર મારવાનો અને બળજબરીથી ગુનો કબૂલાવવાનો કર્યો આક્ષેપ
રાજકોટ પૂર્વ: રાજકોટના મવડી ગામમાં રહેતા યુવકે વીડિયો બનાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ - Rajkot East News