ગરૂડેશ્વર: એકતા નગરના ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત બ્લડ કેમ્પ યોજાયો DYSP સંજય શર્મા હાજર રહ્યા
એકતાનગર ડ્રોમા સેન્ટર ખાતે બ્લડ કેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લામાં કુલ 516, જમા અલગ અલગ તાલુકા પ્રમાણે જોવા જોઈએ તો. નાંદોદ 119, ગરૂડેશ્વર 91, તિલકવાડા 33 સાગબારા 166, ડેડીયાપાડા,107 એક કુલ 516 બ્લડ યુનિટ એકત્રી કરવામાં આવ્યા હતા.