ACF વિરલસિંહ ચાવડાએ કણકોટ ગામે મળેલ સિંહણના મૃતદેહ મામલે આપી પ્રતિક્રિયા.
Amreli City, Amreli | Oct 11, 2025
કણકોટ ગામે સિંહણના મૃતદેહનો મામલો 2 દિવસ પહેલા કણકોટ રેવન્યુ વિસ્તારમાં મળ્યો હતો સિંહણનો મૃતદેહ.3 થી 4 વર્ષની સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળતા વનવિભાગે તપાસ હાથ ધરી શંકાસ્પદ સિંહણના મોત મામલે પી.એમ કર્યા બાદ વનતંત્રએ ગુન્હો નોંધ્યો સિંહણના શંકાસ્પદ મોતથી વનવિભાગે નોંધ્યો ગુન્હો વાઇલ્ડ લાઇફ સાથે શિકારની કલમો તળે નોંધાયો ગુન્હો વનવિભાગની 9 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ..... બાઈટ 1 વિરલસિં