રાપર: ગાગોદરમાં મહારાજ સાહેબનું ચાતુર્માસ પ્રવેશોત્સવનું આયોજન કરાયું,રાપર ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા
Rapar, Kutch | Aug 31, 2025
રાપર તાલુકાના ગાગોદર ગામે આજે ગાગોદર સમસ્ત જૈન સંઘ અને રજવાડી પરિવાર દ્વારા ચાતુર્માસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં...