ખંભાત: સરકારી હાઈસ્કૂલ લુણેજના શિક્ષક વિનોદભાઈ સલાટને જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા.
Khambhat, Anand | Sep 5, 2025
શિક્ષક દિન નિમિત્તે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં બી.એ.પી.એસ.વિદ્યાલય, બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં...