આણંદ શહેર: Amulની ચૂંટણીને લઈ અપક્ષ ઉમેદવારે સત્તા પક્ષના ઉમેદવારને ટેકો જાહેરકર્યો જિલ્લા પ્રમુખે ભાજપ કાર્યાલય થી પ્રતિક્રિયા આપી
Anand City, Anand | Sep 9, 2025
આણંદની બહુચર્ચિત અને વિશ્વવિખ્યાત અમૂલ ડેરીની નિયામક મંડળની આવતી કાલે યોજાનારી ચૂંટણીને લઇ સત્તાધારી પક્ષના ઉમેદવારને...