ધંધુકા: અડવાળ ગામે તિરંગા યાત્રા: સેનાની બહાદુરીને શત શત નમન, રાષ્ટ્રભક્તિના ભાવથી ગૂંજી ઉઠ્યું સમગ્ર ગામ.
#adval #ધંધુકા
Dhandhuka, Ahmedabad | May 23, 2025
ધંધુકા તાલુકાના અડવાળ ગામે તિરંગા યાત્રા: સેનાની બહાદુરીને શત શત નમન, રાષ્ટ્રભક્તિના ભાવથી ગૂંજી ઉઠ્યું સમગ્ર ગામ*...