થોડા દિવસો પહેલા ભચાઉ તાલુકાના આધોઇ ગામે આમ આદમી પાર્ટી અને સ્થાનિક દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જે બાદ આજે આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ સમન્સ પાઠવતા આપ નેતા લક્ષ્મણ પીરાણાએ માહિતી આપી હતી
ભચાઉ: AAPના નેતા વિરુદ્ધ સમન્સ, સામખિયાળી પોલીસ સ્ટેશનથી લક્ષ્મણ પીરાણાએ માહિતી આપી - Bhachau News