મહુવા: મહુવા BAPS સ્વામિનારાયણ મંદિરે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી
મહુવા, તા. 21 જૂન: વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહુવા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહુવા શહેરના રાજકીય આગેવાનો, પોલીસ જવાનો, સરકારી અધિકારીઓ, સંતો, વિદ્યાર્થીઓ તેમજ ભાઈઓ-બહેનોએ બહોળી સંખ્યા