જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ડ્રગસ, દારૂ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.