મહેમદાવાદ: સ્મશાનગૃહ પાસે ઉભરાતી ગટરોની સમસ્યાને લઈને મીડિયાના માધ્યમથી રજુઆત કરાતા સમસ્યાનું નિવારણ આવતા માન્યો આભાર #jansamasya
# Jansamasya : મહે.સ્મશાનગૃહ પાસે સર્વોદય સોસાયટી, રામનગર, ગોકુલનગર જેવા વિવિધ વિસ્તારોમાં લોકો ઉભરાતી ગટરોની સમસ્યાથી હતા હેરાન -પરેશાન.ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા કરાઈ મીડિયાના માધ્યમથી રજુઆત. ત્યારે તંત્ર દ્વારા નવી પાઈપલાઈન નાખતા સમસ્યામાં રાહત મળતા સ્થાનિકોએ મહે. નગરપાલિકા તૅમજ કામ કરનાર કર્માચારીગણનો તહેદિલથી આભાર વ્યક્ત કર્યોં હતો.આમ મીડિયાના માધ્યમથી રજુઆત કરાતા સમસ્યાનું થયું નિવારણ.