જામનગર શહેર: લાલપુર ચોકડી પાસે નદીમાં પ્રદૂષિત પાણી છોડાવવામાં આવતું હોવા સામે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો #jansamasya
લાલપુર ચોકડી પાસે ક્રિષ્ના પાર્કની સામે નદી માં નાખવા માં આવતું દરેડ GIDC નું પ્રદૂષિત પાણી, જે જમીન તેમજ આજુ બાજુ ની સોસાયટી ના બોર માં આવતું હોય, તેમજ જે રિવરફ્રન્ટ થવા જય રહીયો છે તેમાં ખુબજ નુકસાન કરક કેમિકલ વાળું પાણી હોય તે કાયમ ને માટે બંધ થાય એ માટે સ્થાનિકો દ્વારા માંગ કરાય.