પેટલાદ શહેરમાં નવીન બનેલ રેલવે ઓવરબ્રિજ ઉપર યોગ્ય લેવલિંગ ન હોવાને કારણે વાહન ચાલકો થબલાય છે. જેને લઈને વાહન ચાલકોમાં અકસ્માતનું જોખમ રહેલું છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
પેટલાદ: કોલેજ ચોકડીથી રંગાઈપુરા જવાના રેલવે ઓવરબ્રિજ ઉપર યોગ્ય લેવલિંગ ન હોવાને કારણે વાહન ચાલકોમા અકસ્માતનું જોખમ - Petlad News