ઘાટલોડિયા: જગન્નાથ મંદિર ખાતે ભાઈબીજના તહેવારને લઈ ઉજવણી
આજે ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસાપાસ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે ભાઈબીજના તહેવારની ઉજવણી કરાઈ હતી. જેમાં ભગવાનને વિશેષ શણગાર કરાયો હતો.મોટી સંખ્યામાં ભક્તોએ પણ ભગવાનના દર્શન કર્યા હતા.ભાઈબીજને લઈ વિશેષ પૂજાનું આયોજન કરાયુ હતુ.