ઉમરાળા: ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક મગફળી ભરેલ ટ્રક નો અકસ્માત
ઉમરાળા - અમરેલી હાઇવે રોડ પર ટીંબી ગામ નજીક અમરેલી તરફથી અમદાવાદ જઈ રહેલા મગફળી ભરેલો ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો, ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટ્રકને ભારે નુક્સાન થવા પામ્યું હતું.