વાંકાનેર: સરતાનપર રોડ પર સિરામિક કારખાનામાં પરિણીતાનો આપઘાત
Wankaner, Morbi | Oct 22, 2026 વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં પરિણીતાએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.