ધંધુકા: *ધંધુકા પંથકમાં મીની વાવાઝોડા સાથે ધૂની ડમરિઓ ઉડી. #dhandhuka #અમદાવાદ #dhandhuka #અમદાવાદ
*ધંધુકા પંથકમાં મીની વાવાઝોડા સાથે ધૂળની ડમરિયો ઉડી.* ધંધુકા શહેર અને આજબાજુના વિસ્તારમાં આજ રોજ સાંજના 6 વાગ્યાં થી લઈને 8 વાગ્યાં સુધી વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવન સાથે મીની વાવાજોડું આવ્યું હતું જેના કારણે ધૂળની ડમરિયો ઉડી હતી તો ઘણી જગ્યાએ વૃક્ષઓ ધરાસાઈ થયાં હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. તો બિરલા સર્કલ થી જાગનાથ દરવાજા જવાના રસ્ત.