ધાનેરા: ગૌ સેવા સમિતિ ધાનેરા દ્વારા આજે સુઈગામ માં પશુઓ માટે ૧૫૫ જેટલા પેકેટ્સ મોકલવાયા.
ગૌ સેવા સમિતિ ધાનેરા દ્વારા આજે સુઈગામ માં પશુઓ માટે ૧૫૫ જેટલા પેકેટ્સ મોકલવાયા, વાવ સહિત સુઈગામમાં અત્યારે લોકો સહિત પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે એવા સમયે માં પશુઓને ખાવા માટેની વ્યવસ્થા કરવામાં આવી.