લાઠી: લાઠી અમરેલી હાઇવે પર પાઇપલાઇન લીકેજિંગ નર્મદા પાણીની પાઇપ લાઇન ના બે વાલ લીકેજ કેરાળા ગામના પાટીયા નજીક લીકેજ
Lathi, Amreli | Sep 21, 2025 લાઠી અમરેલી હાઇવે પર પાઈપલાઈન લીકેજીંગ.નર્મદા પાણીની પાઈપ લાઈનના 2 વાલ્વ લીકેજીંગ.લાઠી અમરેલી હાઇવેના કેરાળા ગામના પાટીયા નજીક નર્મદા પાણીની પાઈપલાઈનના વાલ્વ થયા લિક.નર્મદા પાણીની પાઈપલાઈન લીકેજીંગથી હજારો લિટર પાણીનો વેડફાટ2 જગ્યાએ વાલ્વ લિકેજિંગથી પાણી નો વેડફાટ.પાઇપ લાઇન લીકેજીંગને કારણે ખેતરો પાણીમાં તરબતર થયા.વાલ્વ લીકેજીંગ થવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં.....