તળાજા: અલંગ મરીન વિસ્તારમાં જૂના ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલાયો: LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા
*ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલ ખાતે મોકલી આપતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી વી.