વ્યારા: તાલુકાના રાયગઢ ગામના કેટલાક લોકો દ્વારા મનરેગામાં કરોડોના કૌભાંડના આક્ષેપ સાથે કલેકટરને આવેદન આપ્યું
Vyara, Tapi | Jun 3, 2025
તાપી જિલ્લાના કલેકટર ને નિઝર તાલુકાના રાયગઢ ગામના અરજદાર તેમજ અન્ય કેટલાક લોકો દ્વારા આવેદન અપાયું હતું.જેમાં મનરેગા...