રાજકોટ: મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં સિંગતેલમાં ભાવ વધારો વિવિધ ડબ્બાઓમાં થયેલા ભાવ વધારા વિશે તેલના હોલસેલ વેપારીએ નિવેદન આપ્યુ
Rajkot, Rajkot | Sep 3, 2025
રાજ્યમાં મગફળીનું વ્યાપક ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલ તેમજ કપાસીયા અને પામતેલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. આ વિશે...