રાજુલા ખાતે તા. 8-1-26ના રોજ સ્વર્ગસ્થ દિનેશભાઈ સરવૈયાની 10મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે પૂજય ભક્તિરામબાપૂએ સોશિયલ મીડિયામાં આજે તા.૨૧.૧૨.૨૫ને રવિવારે બપોરે ૩.૦૦ કલાકે વધુમાં વધુ લોકો રક્તદાન કરી માનવસેવામાં જોડાય તેવી અપીલ કરી છે.