ગોધરા - લુણાવાડા રોડ ઉપરથી એક એસટી મોડાસા થી સુરત જઈ રહી હતી તે સમય દરમ્યાન શહેરાના હોસેલાવ નજીક એસટી બસની ઓવરટેક કરતી વેળાએ છોટા હાથી ટેમ્પોના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા એસટી બસના આગળના ભાગ સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,જેના પરિણામે ટેમ્પો રોડની સાઈડમાં આવેલી રેલિંગ તોડી અંદર ઘૂસી ગયો હતો,આ સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ચાલકને પગના ભાગે