મહુવા: મહુવા પાસે હિટ એન્ડ રન: અલ્ટો કારની ટક્કરથી બાઈક સવાર બે યુવાનો ઈજાગ્રસ્ત,
પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ 26 એપ્રિલ 2026ની રાત્રે લગભગ સાડા દસ વાગ્યે સથરા ગામ નજીક દશામાના મંદિર પાસે આ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી પરબતસિંહ મહાવીરસિંહ વાળા પોતાના મિત્ર વિજયસિંહ સાથે બાઈક પર ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલી કાળા રંગની અલ્ટો કારએ બેફામ ગતિએ તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈક સવાર રસ્તા પર પટકાઈ ગયા હતા, જેમ