સાગબારા: ચંદેરીયા વ્હાઇટ હાઉસ ખાતે આદિવાસીઓના મસીહા છોટુભાઈ વસાવા ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની અધ્યક્ષપદે બેઠક
ચંદેરીયા વ્હાઇટ હાઉસ ખાતે આદિવાસીઓના મસીહા આધુનિક બિરસા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છોટુભાઈ વસાવા સાહેબ તેમજ ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય અને ભીલીસ્થાન વિકાસ મોર્ચા તેમજ ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઈ વસાવા સાહેબ ની અધ્યક્ષ તામાં પાર્ટી રાજ્ય તેમજ જિલ્લા તેમજ તાલુકાઓના હોદાઓ ની વરણી ટૂંક સમયમાં કરવામાં તેમજ રૂઢિગત ગ્રામસભાઓ બનાવવા તથા સમાજના વિવિઘ મુદાઓ ઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી.