સાવરકુંડલા: સાવરકુંડલા–રંગોળા હાઇવેનું નબળું કામ — વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
સાવરકુંડલા–રંગોળા માર્ગનું નબળું કામ બહાર આવ્યું છે. માર્ગની સપાટી થોડા જ દિવસોમાં ઉખડી જતાં સ્થાનિક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જાહેર નાણાંનો બગાડ થતો હોવાની લોકોમાં નારાજગી છે. વાયરલ વિડીયો બાદ તપાસ શરૂ કરવા માંગ કરી છે.