ડીસા બગીચા સર્કલ પાસે રોટરેકટ ક્લબ ઓફ ડીસા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Deesa City, Banas Kantha | Sep 15, 2025
ડીસા બગીચા સર્કલ પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. આજરોજ 15.9.2025 ના રોજ રેટોરેકટ કલબ ઓફ ડીસા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. મોટીસંખ્યામાં રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ કર્યું રક્તદાન.