તળાજા: તળાજામાં પોલીસ-RTOનો મેગા ટ્રાફિક ડ્રાઈવ: નિયમ તોડનાર સામે કાર્યવાહી”
તળાજા શહેરમાં પોલીસ અને RTO વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઈવ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાહનચાલકોના ડોક્યુમેન્ટ્સ, લાઇસન્સ અને ટ્રાફિક નિયમોના પાલનની તપાસ કરવામાં આવી હતી. RTO ટીમ દ્વારા ખાસ કરીને બિનકાયદેસર વાહન, ઓવરલોડિંગ અને નિયમોના ભંગ કરતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામા