મહુવા તાલુકાના તરસાડી ખાતે આવેલ વિલાઈન કંપનીમાં કામદારો ફરી વિફર્યા છે.સ્થાનિક કામદારો પર થતા અન્યાય સામે આદિવાસી આગેવાનો અનેક વખત ન્યાય ની લડાઈમાં આગેવાની કરી હતી છતાં પણ કામદારો ને ન્યાય નહીં મળતા આજરોજ કામદારો ફરી એકવાર ન્યાયની માંગણી સાથે કેટલા સ્પષ્ટ માંગણી ને લઈને હડતાલ પર ઉતર્યા હતા.