રાપર: ભીમાસર ગામે વિવિધ સુવિધાની માંગને લઇને તાલુકા પંચાયત કચેરીએ ધરણા પર બેઠેલ યુવકને તંત્ર દ્વારા ખાત્રી અપાતા પારણા કરાવાયા
Rapar, Kutch | Aug 27, 2025
ભીમાસરમાં રોડ, પાણી, ગટર સ્મશાનની સુવિધા અનુસૂચિત જાતિ વિસ્તારમાં થશે તે માટે મામલતદાર, સરપંચ અને તલાટી દ્વારા બાંહેધરી...