આણંદ: વલાસણ થી વિદેશી દારૂના બે ક્વાર્ટર સાથે ઝડપતા કાર્યવાહી કરાઈ
Anand, Anand | Oct 15, 2025 વિદ્યાનગર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વલાસણ ગેટ પાસેથી વિદેશી દારૂના બે ક્વોટર સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.