મોડાસા: ઉમેતપુર નજીક ખંડુંજી મહાદેવ મંદિર ખાતે પરંપરાગત ખંડુંજી નો મહા મેળો યોજાયો હજારો લોકોએ મેળો માણ્યો.
Modasa, Aravallis | Aug 31, 2025
મોડાસા તાલુકાના ઉમેતપુર ગામ નજીક આવેલા આસ્થાના પ્રતીક એવા ખંડુંજી મહાદેવ મંદિરે આજરોજ ભાદરવા માસના બીજા રવિવારે...