શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની નખત્રાણા મુલાકાત આજે નખત્રાણા સ્થિત લોકસંપર્ક કાર્યાલય ખાતે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય PM જાડેજા સાથે આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વિવિધ પ્રજાલક્ષી મુદ્દાઓ અને શિક્ષણ ક્ષેત્રે વિકાસલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. વિગત પાંચ વાગ્યે મળી હતી