માંગરોળ: તાલુકામાં સતત વરસાદથી કૃષિ પાકોની વાવણી થી વંચિત રહેલા આદિવાસી ખેડૂતોએ સરકાર પાસે સહાય વળતર ની માંગણી કરી#Jansamasya
Mangrol, Surat | Sep 3, 2025
માંગરોળ તાલુકામાં સતત 90 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ખેડૂતો કૃષિ પાકની વાવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે ખાસ...