ગારિયાધાર: શહેરમાં સરદાર સન્માન યાત્રા અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો
ગારીયાધાર શહેરમાં સરદાર સન્માન યાત્રા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કર્યો હતો અને સંતો સમાજના આગેવાનો દ્વારા વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી અને કાર્યક્રમ કરાયો હતો